letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:25 AM
Thursday, July 18
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

લોકસભાની ચૂંટણી માટે નર્મદા જિલ્લાની મતદાર યાદીમાં 66 જેટલા શતાયુ મતદારો નોંધાયા છે. જેમાં નાંદોદ વિધાનસભા વિસ્તારમાં 27 અને દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં 39 જેટલા શતાયુ મતદારોનો સમાવેશ થાય છે. અને આ 66 શતાયુમાંથી 36 મહિલાઓ અને 30 પુરુષોનો સમાવેશ થાય છે. ગરૂડેશ્વર તાલુકાના ગુલવાણી ગામના 102 વર્ષના લાડકીબેન નાગજીભાઇ તડવીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી બાદ 1951-1952ની પહેલી ચૂંટણીથી આજ દિવસ સુધી યોજાયેલી તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કર્યું છે.