letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:31 AM
Thursday, July 18
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

દેશભરમાં ગરમી સતત વધી રહી છે અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે પણ અમદાવાદમાં આગઝરતી ગરમી પડી હતી અને અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વડોદરાનું પણ મહત્તમ તાપમાન ૪૨.૪ ડિગ્રી નોંધતાં બન્ને શહેરો રાજ્યના સૌથી વધુ ગરમ શહેરો બન્યાં હતાં. સતત વધી રહેલી ગરમીને જોતાં હવામાન વિભાગ દ્વારા ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આજે ફરી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન લગભગ સમાન રહેશે અને થોડો વધારો નોંધાશે, જ્યારે લઘુતમ તાપમાન ૨થી ૩ ડિગ્રી વધશે તો રાજ્યમાં આગામી ૨થી ૩ દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.