letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:41 PM
Wednesday, August 5
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ટોલ પ્લાઝા પર ફ્રીમાં જઈ શકશે વાહન NHAIના જણાવ્યા અનુસાર, જો કોઈ ટોલ પર આરએફઆઈડી સ્કેનરમાં ખામી છે અને તે Fastagને સ્કેન કરવામાં સમર્થ નથી, તો ડ્રાઇવરને કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં અને વાહન પસાર થવાની છૂટ આપવામાં આવશે. આ માટે ટોલ પ્લાઝાને સુચના આપવામાં આવી છે. તે જ સમયે, તેઓને ટોલ બોર્ડ પણ બોર્ડમાં મુકવા જણાવ્યું છે જેથી જાગૃતિ ફેલાય.