letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:17 PM
Friday, April 3
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

25 Mar 2020

દેશમાં કોરોના વાયરસ (Corona virus)ના વધતા પ્રકોપને રોકવા માટે કેન્દ્ર સરકાર (Modi Government) અને રાજ્ય સરકારો (State Governments)એ પોતાના પ્રયાસો વેગવંતા કરી દીધા છે. આ વાયરસના સંક્રમણ (COVID-19)ને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન (Lockdowned) કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં આ વાતની જાહેરાત કરી હતી. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.