letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:02 PM
Saturday, August 8
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

સરકારે કલર ટેલિવીઝન(Colour Television)ની આયાત પર ગુરુવારે પ્રતિબંધ લગાવી દીધો. આ પગલાંનો હેતુ ટેલિવિઝનના ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન આપવાનો અને ચીન જેવા દેશો પાસેથી બિનજરૂરી વસ્તુઓની આયાત ઓછી કરવાનો છે. Directorate General of Foreign Trade (DGFT)એ એક નોટિફિકેશનમાં કહ્યું કે રંગીન ટીવીની આયાત નીતિને મુક્તથી બદલીને પ્રતિબંધિત કરી દેવાઈ છે.