letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:07 AM
Saturday, September 26
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ગુજરાતમાં (Gujarat) પ્રથમ સી પ્લેન (sea plane) અમદાવાદના કાંકરિયાથી કેવડિયાના નર્મદા ડેમ નજીક (Narmada Dam) તળાવ નંબર 3 ખાતે શરૂ થવાનું છે. આગામી 31 ઓક્ટોબરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતે એકતા પરેડ યોજાવવાની છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરવાના છે. આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે તે સ્થળ પાસેના તળાવમાંથી કેવડિયા વન વિભાગે અત્યાર સુધીમાં 128થી વધુ મગરોને પકડીને સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે રેસ્કયુ કરી મોકલી આપ્યા છે.