letstalk-city.com
cloudy
1:13 PM
Thursday, May 24
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

રાજ્યના લાખો લોકો હાલ 42 ડિગ્રીથી વધુ તાપ સહન કરવાની સાથે હવે સારા વરસાદની આશ સેવી રહ્યા છે ત્યારે જ્યોતિષ એ ગ્રહોનું ગણિત દર્શાવે છે કે આ વર્ષે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પુષ્કળ વરસાદ પડશે. શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે કે, આગામી 22 જૂને સૂર્ય આદ્રા નક્ષત્રમાં સવારે 11.12 મિનિટે પ્રવેશ કરશે, આ સમયે વાહન હાથીનું છે આથી વરસાદ હાથી પર સવારી કરીને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રવેશ કરશે અને વર્ષાઋતુની શરૂઆત થશે. 22 જૂનથી 5 જુલાઈ માધ્યમ અને ઓગસ્ટમાં સારો વરસાદ પડશે તેવું જ્યોતિષ શાસ્ત્રના પંડિતો જણાવે છે.