23 Jan 2022
આગામી 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત સોમનાથ સમુદ્ર કિનારે પોલીસ વિભાગ દ્વારા મશાલ પરેડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 300 જેટલા પોલીસ કર્મચારીઓએ સામેલ થઈ પરેડ યોજતા અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા.