27 Dec 2022
અમદાવાદમાં મેમનગર ખાતે આવેલી ધી એચ. બી. કાપડિયા ન્યૂ હાઈ સ્કુલમાં વિદ્યાર્થીઓ માટે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-8, 9 અને 11 ના વિદ્યાર્થીઓએ સાથે મળીને ફૂડ સ્ટોલ રાખી પોતે બનાવેલી વાનગીઓનું વેચાણ કર્યું હતું.