રેલવે સ્ટેશન પર લાગુ થશે એરપોર્ટ જેવો નિયમ, હવે લગેજ લિમિટ કરતા વધુ હશે તો ભરવો પડશે દંડ; જાણો લિમિટ
Indian Railways Luggage Rules: ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી પગલું ભરવા જઈ રહ્યું છે. ભારતીય રેલવે હવે એરલાઇન કંપનીઓની જેમ સામાનના નિયમો લાગુ કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત નિયમો અનુસાર મુસાફરોએ મુખ્ય રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક મશીનોથી તેમના સામાનનું વજન કરવું પડશે. .......
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.






