letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:22 PM
Saturday, September 26
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (corona virus) નું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં રાજકોટમાં સોની બજાર અને દાણાપીઠ બાદ વધુ એક વેપારી એસોસિએશને સ્વંભૂ લોકડાઉન (self lockdown) ની જાહેરાત કરી છે. રાજકોટ (rajkot) માં દિવાનપરા કાપડ માર્કેટમાં 15 સપ્ટેમ્બર મંગળવારથી રવિવાર સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. આમ, રાજકોટમાં ત્રીજા એસોસિયેશને લોકડાઉનની જાહેરાત કરી છે. 

Rajkot News

Rajkot Radios