letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:25 PM
Tuesday, December 1
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટન: અત્યારે માતા-પિતા બાળકોને ઈલેક્ટ્રીક રમકડા રમવા આપતા હોય છે. પરંત ક્યારેક બાળકો રમતા રમતા નવી ઉપાધી ઊભી કરતા હોવાના અનેક કિસ્સા છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના (Rajkot) વિદ્યાનગર મેઈન રોડ પર ડો. ઠકકરની હોસ્પિટલ (Thakkar hospital) ખાતે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. 6 વર્ષનો આર્યન હિતેશભાઈ ચૌહાણ હોસ્પિટલ આવ્યા અને બાળકના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા પાંચેક મહીનાથી આર્યનને શરદી મટતી ન હતી તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ પ્રવાહી નીકળતું હતું તથા તે દુર્ગંધ મારતું અને તે બાજુનું નાક બંધ થઈ જતું અને દુખાવો પણ થતો હતો.

Rajkot News

Rajkot Radios