AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ગુજરાતમાં શાળાઓના વેકેશનની આજે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળું વેક્શનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આગામી 9 મે થી 12 જુન સુધી શાળાઓમાં રહેશે ઉનાળુ વેકેશન. આગામી 13 જૂનથી શાળામાં નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ. કુલ 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામા આવ્યું છે. અગાઉ અગાઉ 6 મેથી 9 જુન દરમિયાન વેકેશન જાહેર કરાયું હતું. ત્યાર બાદ, મંડળોની રજૂઆત અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વેકેશનની તારીખો બદલવામાં આવી છે. ....Cont

Amdavad News

Amdavad Radios