SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘર છોડીને જતી રહેલી બાળકીને શોધવામાં સફળતા મળી છે. આ અનોખા પ્રયાસ માટે સુરત પોલીસે વિશેષ પ્રશંસા પામે તેવી કામગીરી કરી છે.આ પ્રયાસને લોકો અને સમાજ દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ અને ઝડપી કાર્યવાહી પોલીસના કાર્યક્ષમત્વનો જીવંત ઉદાહરણ બની રહે છે. ડ્રોન મારફતે ગુમ 8 વર્ષીય બાળકીને શોધી કાઢી વિડિયો દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સુરતના ઉધનામાં શાકભાજી માર્કેટ નજીક પોલીસની ટીમે ડ્રોન કેમેરાના માધ્યમથી બાળકીને શોધી કાઢી છે. માતાએ ભણવા બાબતે ઠપકો આપતા ગુસ્સામાં ઘરથી નીકળી ગયેલી આ 8 વર્ષની બાળકી ગુમ થઈ જતા પરિવાર જનોમાં ચિંતા ફેલાઈ હતી. જે પછી પરિવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. ..........  

Surat News

Surat Radios