SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાતની ‘ડાયમંડ સિટી’માંથી એક ચોંકાવનારું રહસ્ય બહાર આવ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી એક નકલી શેમ્પુનો વેપાર ઝડપાયો છે. જાણીતી ઓનલાઈન કંપનીના નામે નકલી શેમ્પુનો વેપાર ચલાવવામાં આવતો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, છેલ્લા 8 વર્ષથી આ વેપાર ચાલી રહ્યો હતો. સુરતના વરિયાવ ગામના એક ગોડાઉનમાંથી નકલી શેમ્પુનો વેપાર ચલાવવામાં આવતો હતો. હાલ પોલીસ દ્વારા આ ગોડાઉનમાં રેડ પાડવામાં આવી અને શેમ્પુ સહિત 16.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સામે આવ્યું છે કે, 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીના નામે નકલી શેમ્પુ વેચવામાં આવતા હતા. આ સિવાય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ..........

Surat News

Surat Radios