VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

બદલાતા સમય સાથે અનેક વસ્તુઓમાં ભેળસેળ ચાલી રહી છે, તો પછી ખાદ્યપદાર્થો કેવી રીતે પાછળ રહી શકે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, આજે બજારમાં ઘણા પ્રકારના સ્કેમ જોવા મળી રહ્યા છે, જેના દ્વારા નકલી વસ્તુઓ તૈયાર કરીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ઘણી વખત, ખુબ સારા પ્રયાસો પછી પણ, ઓરિજિનલ અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે.ઉલ્લેખનમીય છે કે, નકલી સામાન બનાવવામાં ચીનની કોઈ સ્પર્ધા કરી શકે નહીં. જો આપણે જોઈએ તો, ચીને રોજીંદી વપરાશની વસ્તુઓથી લઈને ખાદ્યપદાર્થો સુધીની વસ્તુઓમાં ભેળસેળ કરીને નકલી વસ્તુઓ બનાવવાની કળામાં નિપુણતા મેળવી છે. હાલમાં જ વાયરલ થયેલા આ વીડિયોને જોઈને તમે આનો અંદાજ મેળવી શકો છો, જેમાં એક વ્યક્તિ શાકભાજીની દુકાનમાં વેચાતા ચાઈનાથી આવતા નકલી લસણ વિશે લોકોને જાગૃત કરતા જોવા મળે છે. ....Cont

Vadodara News

Vadodara Radios