VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

રાજ્યમાં નીકળતા ઈ-કચરાના નિકાલ માટે સરકારે પોલિસી તૈયાર કરી છે. જેમાં સરકારી કચેરી તેમજ ખાનગી રાહે કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. જેણે ઇ વેસ્ટના નિકાલની પોલિસી ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે અને રાજ્ય સરકારને સોંપી દીધી છે. રાજ્યમાં નીકળતા ઈ કચરાના નિકાલ અને રિસાયકલર્સ માટે માર્ગદર્શિકાનો ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે. જોખમી ઈ કચરાને લઈને સરકાર તેના નિકાલની ખાતરી મેળવશે, તેમજ પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા પગલા લેશે.

Vadodara News

Vadodara Radios