VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

જો તમે પણ સુંદર દેખાવા ઈચ્છો છો. તેના માટે તમે વિવિધ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરી રહ્યા છો. તેમ છતાં કોઈ અસર થતી નથી. તો આવા તમામ લોકો માટે એલોવેરા જેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચહેરાની સુંદરતાની સાથે તે પેટ સંબંધિત બીમારીઓને દૂર કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે એલોવેરાની અંદર સફેદ રંગની જેલ હોય છે. તેનો જ ઉપયોગ થાય છે. બહારનું લીલું પડ નુકસાનકારક છે. આવી સ્થિતિમાં તમે એલોવેરાને છરી વડે બરાબર કાપીને તેની અંદરની જેલ કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો.

Vadodara News

Vadodara Radios