letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:49 AM
Wednesday, April 29
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેરમાં પશુઓ સાથે ક્રૂરતા દાખવતો એક ચોંકાવનારો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં ત્રણ ગલુડિયાઓને મોટા કોથળામાં ભરીને કારમાં લઈ જતી કેટલીક મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પરખૂબ જ વાયરલ થયો છે, જેના પગલે પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ફરિયાદ અમદાવાદ સ્થિત એક એનિમલ વેલફેર એનજીઓ ચલાવતા અને ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત એક લેક્ચરરે નોંધાવી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, મહિલા ગલુડિયાઓને કોથળામાં મૂકી કારમાં લઈ જઈ રહ્યા છે, જે પ્રાણી ક્રૂરતાનો ગંભીર કેસ ગણાઈ શકે છે. .......

Vadodara News

Vadodara Radios