letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:02 AM
Saturday, December 15
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેર નજીક અંકોડિયામાં એન્ડેવર કારમાં ભેદી આગમાં ભડથું થયેલા બિલ્ડર મિહિર પંચાલના પરિવારજનોના પોલીસે આજે નિવેદન લીધા હતા. મિહિરની પત્ની બંસી નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેનું નિવેદન લઇ શકાયુ નથી. મિહિર પંચાલનું મૃત્યુ અકસ્માતે થયું હતું કે, તેની હત્યા કરાઇ હતી, તે જાણવા માટે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.

Vadodara News

Vadodara Radios