VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

એમ.એસ.યુનિ.ની વિવિધ ફેકલ્ટીમાં ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આર્ટ્સ ફેકલ્ટી ખાતે NSUI દ્વારા એન્વાયર્મેન્ટલ ડેની ઉજવણીનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણશાસ્ત્રી જિતેન્દ્ર ગવળીએ ફેકલ્ટીના 100થી વધુ વિદ્યાર્થીઓને ફેકલ્ટીમાં આવેલ ઝાડ અને બોટનિકલ ગાર્ડનની મુલાકાત લેવડાવી હતી. આ સાથે ગ્લોબલ વોર્મિંગને ઘટાડવાની ટેક્નિક પણ બતાવવામાં આવી હતી. આર્ટ્સ ફેકલ્ટીમાં હેલોવીન અને પાટાપિંડી ડેની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સ ખાતે એક્ઝિક્યુટિવ ડે, કોમર્સ ખાતે ટ્રેડિશનલ ડે, પોલિટેક્નિક કોલેજ ખાતે સિગ્નેચર ડે અને સાયન્સ ફેકલ્ટી ખાતે ડિપાર્ટમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 

Vadodara News

Vadodara Radios