VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

સેવાલિયા-ટિમાબારોડ સેક્શન વચ્ચે બ્રિજ નં-65 પર જોડાણ કામને ધ્યાનમાં રાખીને 3 એપ્રિલને બુધવારે કેટલીક મેમુ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેનનં-69123 આણંદ-ગોધરા મેમુ ટ્રેન, ટ્રેનનં-69126 ગોધરા-આણંદ મેમુ ટ્રેન, ટ્રેનનં-69189 આણંદ-દાહોદ અને ટ્રેનનં-69118 દાહોદ-વડોદરા મેમુ ટ્રેન સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે.

Vadodara News

Vadodara Radios