VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

10માં ધોરણમાં કંઈ જ લખી શક્યો નહીં એટલે તમામ વિષયમાં ફેલ થયો પ્રિન્સને તેમના દાદાએ નવી પ્રેરણા આપી અને વિમાન બનાવવા માટે તેને કંઇક વિચારવું કહ્યું પ્રિન્સ આજે સફળતાપૂર્વક નાના વિમાનો બનાવીને ઉડાડી રહ્યો છે રાજ્ય અને દેશમાં અનેક જગ્યાએ અભ્યાસના નબળાં પરિણામોને કારણે વિદ્યાર્થીઓ હતાશાનો ભોગ બને છે ને નિરાશ થઈ કોઈ ખોટો રસ્તો અપનાવી જાય છે. ત્યારે આવા સમયે વડોદરાનો પ્રિન્સ પંચાલ અત્યારે દાખલારૂપ કામ કરી રહ્યો છે. દસમા ધોરણમાં તમામ વિષયમાં નાપાસ થયા પછી પ્રિન્સને તેમના દાદાએ નવી પ્રેરણા આપી અને વિમાન બનાવવા માટે તેને કંઇક વિચારવું કહ્યું. પ્રિન્સ આ દિશામાં કામે લાગ્યો અને એક વર્ષમાં પ્રિન્સે જુદા જુદા ૩૫ જેટલા નાના વિમાનો બનાવ્યા છે. આ વિમાનો બનાવવા માટે પ્રિન્સે ફ્લેક્સ બેનરનું વેસ્ટ બૅનરનું વેસ્ટ મટીરીઅલ તેમજ અલગ-અલગ પ્રકારની મોટરો બેટરીઓ સર્કિટો તેનો ઉપયોગ કર્યો અને વિમાનો બનાવ્યા છે.

Vadodara News

Vadodara Radios