VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

04 Apr 2020

વડોદરામાં ક્વોરન્ટાઇન લોકો માટે શરૂ કરાયું હેલ્પલાઇન સેન્ટર વિદેશથી વડોદરામાં આવેલા તમામ લોકોને તંત્ર દ્વારા કોરોના વાયરસના પગલે હોમ કવોરનટાઈન કે તંત્રના કવોરનટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જેના કારણે આવા લોકોની માનસિક પરિસ્થિતિ પર ગંભીર અસર થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખી વડોદરા તંત્ર એ કુબેર ભવન ખાતે એક હેલ્પ લાઈન સેન્ટર શરૂ કર્યો છે.  

Vadodara News

Vadodara Radios