VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

15 Apr 2020

વડોદરાઃ હાલ દેશમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે પ્રાણીઓની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે. ત્યારે રસ્તાઓ પર રખડતા શ્વાનના વહારે હ્વુમન સોસાયટી નામની સંસ્થા આવી છે. આ સંસ્થા દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને શ્વાનને ભોજન કરાવવામાં આવી રહ્યું છે.

Vadodara News

Vadodara Radios