VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરામાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં વધુ 350 બેડ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં કોરોના વાઈરસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રોજ 75થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વડોદરાની આસપાસ આવેલા આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ વડોદરામાં સારવાર લેવા માટે આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આગામી દિવસોમાં બેડની અછત ઉભી ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Vadodara News

Vadodara Radios