VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

કેકેશુબાપાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો. રાજકીય સન્માન સાથે કેશુબાપાના અંતિમ સંસ્કાર કરાયા. કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. શુબાપાના નશ્વરદેહને ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાનગૃહમાં લવાયો હતો. જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન કેશુબાપાના પરિવારજનો, રાજકીય આગેવાનો અને કાર્યકરોએ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી.

Vadodara News

Vadodara Radios