AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં હવે તમારી પર નજર રાખવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કામ કરતું થઈ જશે. જે સીસીટીવી સાથે જોડાઈને તમારી તમામ ગતિવિધિઓ સ્ટોર કરશે, તેનું એનાલિસીસ કરશે. જેના આધારે તમે નિયમભંગ કરવામાં કેવા રીઢા ખેલાડી છો, ક્યારે કેટલી વાર અને કયા કયા નિયમોનો ભંગ કર્યો છે એ બધો જ રેકોર્ડ પળવારમાં હાજર થઈ જશે અને એના આધારે ટ્રાફિક પોલીસ અને પાલિકા બંને તમારી પાસેથી દંડ વસૂલ કરશે. અત્યાર સુધી માત્ર સિગ્નલ પર રેડ લાઈટના ભંગ બદલ દંડ ફટકારાતો હતો. પણ હવે આ સોફ્ટવેરને AI સાથે અપડેટ કરી ટ્રાફિકના અલગ અલગ 12 નિયમો તેમજ કોર્પોરેશનના 10 નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે. .....Cont

Amdavad News

Amdavad Radios