AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં એક પિતાએ સંબંધોને લજવ્યા છે. માસૂમ દિકરીને અડપલા કરીને છેડતી કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો છે. જોકે 11 વર્ષની દીકરીએ પ્રતિકાર કરતા પિતા ઘરમાંથી જતો રહ્યો. સમગ્ર મામલાની જાણ પરિવારના અન્ય સભ્યોને થતાં પિતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે. ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તારની છે. જ્યાં એક પિતા અને બે દિકરીઓ તેમજ તેમના બેન અને બનેવી સાથે રહે છે. આ દરમિયાન પિતાએ બાળકીની સાથે અડપલા કર્યા હતા અને જેનો દિકરીએ પ્રતિકાર કર્યો હતો. માતા વિનાની દિકરી સાથે અડપલા કરવાને લઈ રોષ ફાટી નિકળ્યો છે. ....Cont

Amdavad News

Amdavad Radios