AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ગુજરાતમાં પણ અવારનવાર ચોરી, લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ RTO સર્કલ પાસે પણ આવી જ એક લૂંટની ઘટના સામે આવી છે. RTO સર્કલ પાસે દંપતિને આંતરીને 13.56 લાખની લૂંટ કરી હોવાની ઘટના બની છે. રીક્ષામાં જતા દંપતિની બેગ છીનવીને 2 સ્કૂટર સવાર યુવકો ફરાર થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. મળતી માહિતી અનુસાર ભોગ બનનાર દંપતી મુંબઈથી ટ્રેનમાં અમદાવાદ આવ્યું હતું. રેલવે સ્ટેશનથી સાબરમતી પોતાના ઘેર જતા હતા તે સમયે આ ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે બનેલી ઘટના મામલે રાણીપ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. .......

Amdavad News

Amdavad Radios