AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ અને સુરતમાં કરોડોની નકલી નોટોના કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટો ભંડાફોડ કર્યો છે. આ કેસમાં સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા પ્રદીપ ગુરુજી સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો છે કે નકલી નોટોની હેરાફેરી માટે સત્યમ યોગ ફાઉન્ડેશનના નામની ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે આ ગાડીઓ પર “Government of India” અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ કરી વિશ્વાસ જગાવવામાં આવતો હતો, જેથી કોઈને શંકા ન થાય. ......

Amdavad News

Amdavad Radios