AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મનપાએ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધોબીઘાટને સીલ લગાવી દીધું છે. ધોબીઘાટ બિન અધિકૃત રીતે ચાલુ રાખી લાઈસન્સ ફી, ભાડાની રકમ નહીં ચૂકવતા AMCએ કાર્યવાહી કરી છે. આ માટે બે મહિના અગાઉ AMC દ્વારા નોટિસ પણ અપાઈ હતી.આ ધોબીઘાટ પર 7 બ્લોક છે.જેમાં કુલ 168 સભ્યો કામ કરે છે. આ સભ્યોનો આક્ષેપ છે કે તેમણે 43 લાખ 60 હજાર રૂપિયા ભરવાના હતા. .........

Amdavad News

Amdavad Radios