AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

આમ તો તમે ફુડ ડિલીવરી કે પછી સામાનની ડિલીવરીની એપલિકેશન વિશે વાતો સાંભળી હશે. પરંતુ થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘Gramin Gyan Setu’ મોબાઇલ એપ લોન્ચ કરી હતી.ગુજરાતમાં INFLIBNETએ બાળકોની લાઈબ્રેરીની અછતને પુરી કરી છે, હવે વિદ્યાર્થીઓ એપથી પુસ્તક પસંદ કરશે અને વાન કલાકમાં પહોંચાડી દેશે આ એપનો હેતુ ગાંધીનગર લોકસભા મતવિસ્તારની ગ્રામ્ય અને કેન્દ્રીય લાઇબ્રેરીઓને ડિજિટલ રીતે જોડવાનો છે. તે અંતર્ગત 752 લાઇબ્રેરીઓને ડિજિટલી જોડવામાં આવી છે. ........

Amdavad News

Amdavad Radios