AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ ક્રાઈમબ્રાંચે 25 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે.4.5 કિલો હેરોઈન અને 2.5 કિલો MD ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરાઈ છે.XUV કારમાં પેડલરો ગુજરાતમાં ડ્રગ્સની ડિલીવરી કરવા આવ્યા હતા.CTM પાસેથી ક્રાઈમબ્રાંચે 3 ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચે UPના 2 અને દિલ્હીના 1 આરોપીની ધરપકડ કરી છે. સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્ક તોડી નાખ્યું છે. પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, રહે. નવી દિલ્હી) સામેલ છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવે છે. .......

Amdavad News

Amdavad Radios