RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સામાન્ય લોકોને મોંઘવારીમાં રાહત આપવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. અગાઉ ટામેટાની કિંમત આસામાને પહોંચી ગઈ હતી, જોકે સરકારે હસ્તક્ષેપ કરતા કિંમતોમાં ખુબ જ ઘટાડો થયો હતો. હવે પ્રજાને સસ્તી કિંમતે ડુંગળી આપવા માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. સરકાર આવતીકાલથી ઓછી કિંમતની ડુંગળી ઉપલબ્ધ કરાવશે, જેની કિંમત પ્રતિકિલો રૂ.25 નક્કી કરવામાં આવી છે. કાલથી ઓછી કિંમતે ડુંગળીનું વેચાણ શરૂ થશે આવતીકાલથી ઓછી કિંમતે ડુંગળીનું વેચાણ શરૂ થશે. આ ડુંગળીનું વેચાણ સહકારી એજન્સી નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે NCCF દ્વારા કરવામાં આવશે. ....Cont

Rajkot News

Rajkot Radios