RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ પર જઈને વકીલો હવે મહત્વના કેસને વહેલા લીસ્ટ કરાવી શકશે. આ માટે હાઇકોર્ટની વેબસાઈટ પર જઈને જમણી બાજુમાં આવેલ કેસ સ્ટેટસ લિંક પર ક્લિક કરતા જુદા-જુદા આઇકોન ખુલશે. જેમાં Early Listing નો આઇકોન હશે. તેની પર ક્લિક કરવાનું રહેશે.   ઓનલાઈન ફોર્મમાં કેસની વિગતો ભરી કરી શકશે અરજીEarly Listingના આઇકોન પર ક્લિક કરતા એડવોકેટનો કોડ માંગવામાં આવશે. જે નાખતા તેમના મોબાઈલ નંબર પર OTP આવશે. ત્યારબાદ એક નાનું ફોર્મ ખુલશે જેમાં કેસની વિગતો નાખીને તેને સબમીટ કરવાનું રહેશે. આ મુદ્દે બંને પક્ષના વકીલોને SMS અને ઇ-મેઇલથી વહેલા લીસ્ટિંગની અરજી થયાની જાણ કરવામાં આવશે. ....Cont  

Rajkot News

Rajkot Radios