RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટના સચિન નિમાવત આજે હેન્ડસ્ટેન્ડમાં માસ્ટર બની ગયો છે. દીવાલ, રેલિંગ, બ્રિજ કે પછી સીડી હોય તે હાથની મૂઠી પર સડસડાટ ચાલે છે. સચિન ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પણ પોતાના કરતબો દેખાડી ચૂક્યો, સચિનના કરતબો જોઈ સૌ કોઈ મોઢામાં આંગળા નાખી જાય છે.   શિલ્પા શેટ્ટી, કિરણ ખેર પણ ચોંકી ગયા હતાઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ એક એવો રિયાલિટી શો છે, જેમાં દેશના અલગ અલગ ખૂણામાંથી આવતા લોકો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરતા હોય છે. અહીં અમુક કન્ટેસ્ટન્ટનાં પર્ફોર્મન્સ એટલાં ખતરનાક હોય છે, જે જોઈને ભલભલાની આંખો પહોળી થઈ જતી હોય છે. ત્યારે રાજકોટના સચિને ગત વર્ષે આ શોમાં એવાં કરતબ કર્યાં કે જે જોઈ ત્યાં હાજર જજની આંખો પહોળી થઈ ગઈ. યુવાનના આ કરતબ જોઈને શિલ્પા શેટ્ટી, કિરણ ખેર અને મનોજ મુંતશિરના હોંશ ઊડી ગયા હતા. આ યુવાને આજે પણ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી છે અને તે વિદેશમાં થતી હેન્ડસ્ટેન્ડ સ્પર્ધામાં ભાગ લઈ રાજકોટ, ગુજરાત અને ભારતનું નામ રોશન કરવા માગે છે. ....Cont  

Rajkot News

Rajkot Radios