RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગ ઝરતી ગરમી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ, બનાસકાંઠા,આણંદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં રાત્રીના સમયમાં ગરમીની આગાહી કરવામાં આવી છે. તેમજ ન્યૂનતમ તાપમાન 4-5 ડિગ્રી વધુ ગરમી પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગરમાં પણ 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરત અને વલસાડમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત પાલનપુરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરમાં પણ 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ અને ભૂજમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદરમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ....Cont

Rajkot News

Rajkot Radios