letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:59 AM
Saturday, August 15
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં હવે સ્પાઈન સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પ્રકારની સર્જરી માટે દર્દીઓને વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવુ પડતુ હતુ પરંતુ હવે રાજકોટ એઈમ્સમાં સ્પાઈન સર્જરીનો પ્રારંભ થતા સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રભરના દર્દીઓને બહુ દૂર નહીં જવુ પડે. ખાસ કરીને રાજકોટના દર્દીઓને ઘર આંગણે જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. રાજકોટ એઈમ્સ માં સફળતાપૂૂર્વક પ્રથમ સ્પાઈન સર્જરી કરવામાં આવી છે. જે બાદ લઈને હવે રાજકોટ એઈમ્સમાં પણ સ્પાઈન સર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ એઈમ્સમાં આ સર્જરી શરૂ થવાથી આર્થિક રીતે નબળા દર્દીઓને ઘણો લાભ થશે. જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હશે, તેમને નિ:શુલ્ક સર્જરીની સુવિધા મળશે, જ્યારે અન્ય દર્દીઓ માટે પણ ટોકન દરે સારવાર ઉપલબ્ધ થશે. આનાથી ગરીબ દર્દીઓના આશરે દોઢથી ત્રણ લાખ રૂપિયાની બચત થશે, જે અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં થતા ખર્ચ કરતાં ઘણો ઓછો છે. .......

Rajkot News

Rajkot Radios