letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:30 PM
Sunday, September 20
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ક્યારેક ઉંદરોનો ત્રાસ, ક્યારેક સફાઈનો અભાવ ક્યારેક પાણી ટપકવા જેવા અનેક મુદ્દે વિવાદમાં આવી ચુકી છે. ત્યારે આ વખતે સિવિલના નવનિયુક્ત અધીક્ષક કમલ ડોડિયા જાતે સફાઈ કરતા નજરે પડ્યા છે. ઈમરજન્સી વિભાગ પાસે અધીક્ષક વાઈપર લઈને સફાઈ કરતા જોવા મળ્યા. આ જોઈને સફાઈમાં આળસ કરતા કે એકબીજાને ખો આપતા સફાઈકર્મીઓ છોભીલા પડ્યા હતા. અધિક્ષકે જાતે સફાઈ કરી કોઈપણ પ્રકારની બેદરકારી નહીં ચલાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. તપાસ વખતે કેટલાક કર્મચારીઓ ચાલુ ફરજે ટેબલ પર માથુ નાખીને ઊંઘતા જોવા મળ્યા હતા. ..........

Rajkot News

Rajkot Radios