letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:03 AM
Sunday, December 16
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટના માધાપર ચોક નજીક બેડી બાયપાસ રોડ પર સાઇડમાં પાર્ક કરેલી કોલેજની બસમાં ફૂલ સ્પિડમાં આવતી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચાર લોકોને ઇજાઓ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં અાવ્યા હતા. ઘાયલ થયેલા વ્યક્તિઓમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને ટ્રાફિકજામ સર્જાયો હતો.

Rajkot News

Rajkot Radios