letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:21 AM
Thursday, October 18
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટથી સોનાના દાગીના બનાવી બિહારના પટણામાં દાગીના આપવા ગયેલા વેપારીનું પટણામાં ચાર પોલીસ સહિત આઠ શખ્સોની ગેંગે અપહરણ કરી 1 કિલો સોનાના દાગીના લૂંટી લીધા હતા. 21 દિવસ પૂર્વે બનેલી ઘટનામાં બિહાર પોલીસે પટણાના વેપારી સહિત ચારની ધરપકડ કરી ચાર પોલીસમેનની શોધખોળ શરૂ કરી છે.

Rajkot News

Rajkot Radios