letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:37 AM
Thursday, October 18
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોને રાજકોટમાં અમુક લોકો ગેરકાયદેસર રીતે પ્રાણીઓની દાણચોરી કરતા હોવાની માહિતી મળતા મુંબઇથી એનિમલ વેલ્ફેર સોસાયટી, અમ્મા કેર ફાઉન્ડેશન અને પ્લાન્ટ એન્ડ એનિમલ્સ વેલ્ફેર સોસાયટીના સભ્યોએ રાજકોટમાં સાપનું વેચાણ કરતા બે શખ્સ સાથે સોદો કર્યો હતો. સમાન્ય કિંમતમાં ગેરકાયદેસર રીતે વેચાણ થતો બન્ને બાજુ મોં ધરાવતો (રેડ સેન્ડ બોઆ) સાપનો બે કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. આ સાપ ગુજરાતીમાં આંધળી ચાકળ તરીકે ઓળખાય છે. સાપની ડિલિવરી આપવા માટે રાજકોટમાં મુંબઇના ગ્રાહકોને બોલાવ્યા હતા. આ સમયે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે સાપ વેચવા આવેલા બન્ને શખ્સની વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ધરપકડ કરી સ્ટેટ ફોરેસ્ટને સોંપ્યા હતા.

Rajkot News

Rajkot Radios