RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

24 Feb 2020

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા રવાના ટાઈમ મેનેજમેન્ટ કોને કહેવાય તે ભારતીયોને અમેરિકા પાસેથી શીખવાની જરૂર છે. પરફેક્ટ સમયે અમેરિકાથી નીકળેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગુજરાતનો કાર્યક્રમ (Trump India Visit) પતાવીને બપોરે 3 કલાકે આગ્રા જવાના રવાના થયા હતા. 2 કલાક 35 મિનીટના રોકાણ બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. ત્યારે હવે આ પછી ટ્રમ્પનો પરિવાર સાતમી અજાયબી ગણાતા તાજમહેલના દીદાર કરશે.

Rajkot News

Rajkot Radios