letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:05 PM
Sunday, September 27
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટ જિલ્લામાં આજે સવારથી મેઘાની ધીમીધારે અવિરત બેટિંગ ચાલુ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અટકવાનું નામ જ નથી લેતો. સૌરાષ્ટ્ર ભરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક પંથકમાં હાલ વરસાદ છે. જેમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જસદણ, આટકોટ, ભાવનગર, જામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગોંડલ પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારથી તાલુકામાં સતત વરસાદ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નદી, નાળા તથા નાના ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. 

Rajkot News

Rajkot Radios