letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:56 AM
Sunday, January 24
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કોરોનાકાળમાં દેશની મોટા ભાગની સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ ઓનલાઈન ચાલુ છે. જોકે, ઓનલાઈન અભ્યાસ શરૂ થતાં જ સાઈબર ક્રાઈમમાં 200%નો વધારો થયો છે. એટલે કે હવે સાઈબર ગુનેગારો માટે બાળકો અને કિશોરો જ સોફ્ટ ટાર્ગેટ છે. છેલ્લા છ મહિનામાં ઓનલાઈન એક્ટિવિટી વધતા બાળકો-કિશોરોની સાથે સાઈબર ક્રાઈમનો સૌથી વધુ ‌ભોગ વૃદ્ધો બની રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં સાઈબર ક્રાઈમના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આંકડાની વાત કરીએ તો, આ વર્ષે ઓક્ટોબર સુધી સાઈબર ક્રાઈમને લગતી ઓનલાઈન-ઑફલાઈન થઈને કુલ 14,300 ફરિયાદ નોંધાઈ છે.

Rajkot News

Rajkot Radios