letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:55 AM
Tuesday, October 23
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

આજે 'સુજલામ-સુફલામ જળસંચય અભિયાન' અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રેસકોર્ષ-2 ખાતે આવેલા તળાવને ઉંડું કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન સહીત સ્થાનિક ભાજપના તમામ આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ જેસીબી ચલાવ્યું હતું. તો બીજી તરફ તેમના મુખ્યમંત્રીના પત્ની અંજલીબેને હાથમાં ત્રિકમ લઈને ખોદકામ કર્યા બાદ માટી ભરેલું તગારૂં ઉપાડી શ્રમદાન કર્યું હતું. આ દ્રશ્યો જોઈને કાર્યક્રમમાં હાજર રહેલા સૌ-કોઈ લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. આ તળાવને મુખ્યમંત્રી દ્વારા 'અટલ તળાવ'નું નામ આપવામાં આવ્યું હતું.

Rajkot News

Rajkot Radios