RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કોરોનાકાળમાં શિક્ષણની રીત બદલાઈ ગઈ છે. પહેલીવાર બાળકો ઓનલાઈન (online study) ભણી રહ્યાં છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરાઈ છે. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની 23 જાન્યુઆરીથી Whatsapp બેઇઝડ પરીક્ષા (online exam) લેવાશે. તો ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓની 30 જાન્યુઆરીથી વોટ્સએપ બેઇઝડ પરીક્ષા લેવાશે. તો સાથે જ વિદ્યાર્થીઓની વોટ્સએપ બેઇઝડ લેવાની શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી છે. આ માટે શિક્ષણ વિભાગ તરફથી વોટ્સએપ બેઇડ્સ પરીક્ષા લેવા માટે નંબર પણ જાહેર કરાયો છે. 8595524523 નંબર પર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 

Rajkot News

Rajkot Radios