letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
Cº
9:39 AM
Monday, November 16
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

મહેસાણામાં બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘઘાટન પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા હર્ષ સંઘવીએ અત્યંત ગંભીર સામાજિક પ્રશ્ન અંગે લોકોને સંગઠિત થવા હાકલ કરી હતી. હર્ષ સંઘવીએ માતાપિતાને ન સાચવતા અને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવા ટકોર કરી. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે જે માતાપિતાએ કાળી મજૂરી કરીને સંતાનોને મોટા કર્યા હોય એ સંતાનો જો મોટા થઈને પોતાના માતાપિતાને ન સાચવી શક્તા હોય તો તે સમાજ શું સાચવી શકવાના છે. આવા સંતાનોને તમારે તમારા લગ્નપ્રસંગમાં બોલાવીને શું કામ છે? તમામ સમાજોએ ભેગા થઈને માતાપિતાને ન સાચવતા સંતાનોનો બહિષ્કાર કરવો જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યુ કે આવા સંતાનો સામે કડક નિયમો બનાવવા જોઈએ. પરિવારની અવગણના કરતા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. હર્ષ સંઘવીએ બહુચર પાટીદાર વાડીના ઉદ્દઘાટન પ્રસંગે આ નિવેદન આપ્યુ હતુ. .......

Surat News

Surat Radios