AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ગુજરાતમાં ટ્રાફિક પોલીસ સફાળી જાગી છે. અમદાવાદ શહેર પોલીસ પણ ટ્રાફિકને લઇને ઊંઘમાંથી જાગી ગઇ છે. છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર પોલીસ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને દંડે છે. તેમની પાસેથી દંડની રકમ વસૂલી રહી છે. અમદાવાદ શહેરમાં મેગા ટ્રાફિક ડ્રાઇવ પણ ચલાવવામાં આવી રહી છે. ઠેરઠેર ડ્રાફિક પોલીસ લોકોને ટ્રાફિકના નિયમોથી સજાક કરતી નજરે ચડે છે. શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવતી ટ્રાફિક ડ્રાઇવમાં શહેરના લોકોએ લાખો રૂપિયાનો દંડ પણ ભર્યો છે.

Amdavad News

Amdavad Radios